ધમાકેદાર સ્ટાર કોંટેસ્ટ સમાપ્ત થઈ ગયો છે. આપ સૌના ધમાકેદાર પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર. ટૂંક જ સમયમાં કલર્સ ગુજરાતીના ડિજીટલ પ્લેટફોર્મ પર કોંટેસ્ટના વિજેતા જાહેર કરવામાં આવશે. કોંટેસ્ટની તમામ અપડેટ માટે કલર્સ ગુજરાતી સાથે જોડાયેલા રહો. તમામ ઉમેદવારોના ઉત્સાહ અને ધીરજ બદલ દિલથી આભાર!